કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જની કેટલામી આવૃત્તિ લૉન્ચ કરવામાં આવી ? પાંચમી છઠ્ઠી સાતમી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) CrPCની કઈ કલમમાં કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સત્તાઓ ઉપર નિયંત્રણ કરવાની જોગવાઈ કરવામાં અવી છે ? કલમ 333- A કલમ 172- A કલમ 161-A કલમ 433- A કલમ 333- A કલમ 172- A કલમ 161-A કલમ 433- A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંસદમાં કોણે રજૂ કર્યુ હતું ? શ્રી વીરેન્દ્ર કુમાર શ્રી અનુરાગ ઠાકુર શ્રી નીતિન ગડકરી શ્રી અમિત શાહ શ્રી વીરેન્દ્ર કુમાર શ્રી અનુરાગ ઠાકુર શ્રી નીતિન ગડકરી શ્રી અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતમાં કેટલામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ? 72મા 75મા 74મા 73મા 72મા 75મા 74મા 73મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નૌસેના યુદ્ધાભ્યાસ ‘ઝૈર-અલ-બહર'નું આયોજન કર્યું ? ઈઝરાયેલ કતાર બાંગ્લાદેશ કુવૈત ઈઝરાયેલ કતાર બાંગ્લાદેશ કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? પંજાબ જમ્મુ કાશ્મીર ચંદીગઢ લદાખ પંજાબ જમ્મુ કાશ્મીર ચંદીગઢ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP