કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને બેહરીન વચ્ચે આયોજિત દ્વિતીય સમુદ્રી અભ્યાસમાં ક્યા ભારતીય નૌસેના જહાજે ભાગ લીધો હતો ? INS વિરાટ INS શિવાલિક INS કોચી INS તલવાર INS વિરાટ INS શિવાલિક INS કોચી INS તલવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘ડી જુરે ટ્રાન્સફર ડે' મનાવવામાં આવ્યો ? પુડુચેરી ગોવા મેઘાલય કેરળ પુડુચેરી ગોવા મેઘાલય કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં માં વર્લ્ડ રેકોર્ડ સાથે સુમિત અંતિલે દેશને કઈ રમતમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો ? ડિસ્ક થ્રો શૂટિંગ જેવલિન થ્રો હાઈ જમ્પ ડિસ્ક થ્રો શૂટિંગ જેવલિન થ્રો હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ બેંકે જર્મનીમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ડિજિટલ અને ઈન્સ્ટન્ટ બ્લોકડ એકાઉન્ટ શરૂ કર્યું છે ? YES બેંક ICICI બેંક HDFC બેંક AXIS બેંક YES બેંક ICICI બેંક HDFC બેંક AXIS બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી ? 1 ઓગસ્ટ, 1941 8 ઓગસ્ટ, 1942 7 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1943 1 ઓગસ્ટ, 1941 8 ઓગસ્ટ, 1942 7 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1943 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત–ચીન નજીક માણા ગામમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ગામ કયા રાજ્યમાં સ્થિત છે ? હિમાચલપ્રદેશ સિક્કિમ અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલપ્રદેશ સિક્કિમ અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP