ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જૂનામાં જૂની રચના નીચે પૈકી કઈ છે ? એક પણ નહીં ગઝલ ઠુમરી ધ્રુપદ એક પણ નહીં ગઝલ ઠુમરી ધ્રુપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? મગધ ઉજ્જૈન અવધ કાશી મગધ ઉજ્જૈન અવધ કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ? દિલ્હી યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? સાતમા ચોથા દસમા પ્રથમ સાતમા ચોથા દસમા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? નાનક રામાનંદ શંકરાચાર્ય કબીર નાનક રામાનંદ શંકરાચાર્ય કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP