છંદ
નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.
છંદ
સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.
છંદ
નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છંદ નથી ?