કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજયના દેહુમાં 17મી સદીના સંત તુકારામ મહારાજના મંદીરનું ઉદ્ઘાટન કર્યું ? મધ્યપ્રદેશ ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો ખિતાબ કોણે જીત્યો ? ભૂમી પાટીદાર રાધા જૈન વિશ્વા પટેલ ખુશી પટેલ ભૂમી પાટીદાર રાધા જૈન વિશ્વા પટેલ ખુશી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લામાં ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ – 2022નો શુભારંભ કર્યો ? ગાંધીનગર સુરત અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર સુરત અમદાવાદ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 4 જૂન 11 જૂન 20 જૂન 23 જૂન 4 જૂન 11 જૂન 20 જૂન 23 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નવનિર્મિત રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું ? વારાણસી નવી દિલ્હી ભોપાલ રાંચી વારાણસી નવી દિલ્હી ભોપાલ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય વાંચન દિવસ (National Reading Day) ક્યારે મનાવાય છે ? 22 જૂન 16 જૂન 19 જૂન 21 જૂન 22 જૂન 16 જૂન 19 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP