GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I-(વિસ્તાર)
1. કાઠીયાવાડ કચ્છ
2. ચંબલની ખીણ અને કોટા
3. દંડકારણ્ય
4. બ્રહ્મપુત્રાનો ઉપરનો વિસ્તાર
યાદી-II - (ઉપલબ્ધ સ્ત્રોતો)
a. લોહની કાચી ધાતુ
b. ચૂનાના પથ્થર, બોકસાઈટ
c. પેટ્રોલિયમ, કોલસો અને કુદરતી વાયુ
d. અલોહ ધાતુઓ, ચૂનાના પથ્થર

1-b, 2-d, 3-a, 4-c
1-c, 2-b, 3-d, 4-a
1-d, 2-a, 3-b, 4-c
1-a, 2-b, 3-c, 4-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજપીપળાની ટેકરીઓ સાતપુડા હારમાળાની પશ્ચિમત્તમ ભાગ છે.
આપેલ બંને
આ નર્મદા નદીની દક્ષિણે આવેલ અને તે નર્મદા અને તાપીના નદી ક્ષેત્રો (Basins) વચ્ચેનો જળવિભાજક બનાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જે લોકભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એકસરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવાય છે ?

મહાજન ભરત
બખિયા ભરત
કાઠી ભરત
કણબી ભરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતનો આંખના કેન્સરની સારવાર માટેનો પ્રથમ સ્વદેશી રુથેનિયમ 106 પ્લાક (plaque) ___ દ્વારા વિકસાવવામાં આવ્યો.

ડી.આર.ડી.ઓ.
ટાટા મેમોરીયલ હોસ્પિટલ
ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર
એલ. વી. પ્રસાદ આઈ ઈન્સ્ટિટયૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP