કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા વ્યક્તિને કેનેડાના સર્વોચ્ચ ઓર્ડર ઓફ બ્રિટિશ કોલંબિયા પુરસ્કારથી સન્માનિત કરાયા ?

સી.રંગરાજન
આપેલ પૈકી કોઈ નહીં
અજય દિલાવરી
જગદીશ ભગવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતના રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ?

બેડમિન્ટન
રેસલિંગ
સ્વિમિંગ
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ડિજિટલ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) લૉન્ચ કર્યું, જેના માધ્યમથી 1000 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રખાયું છે ?

TPG ગ્રોથ કેપિટલ લિ.
એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ.
CVV કેપિટલ પાર્ટનર્સ લિ.
ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 9 ઓગસ્ટના રોજ 'વિશ્વ આદિવાસ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી હતી ?

ચાંદોદ
છોટા ઉદેપુર
ગોધરા
રાજપીપળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP