કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ઉત્તરાખંડ દિલ્હી લદાખ રાજસ્થાન ઉત્તરાખંડ દિલ્હી લદાખ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જમીન વિહોણા મજૂરોને રૂ.6000 આપવા માટેની 'રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન મજદૂર ન્યાય યોજના’ શરૂ કરી છે ? ઓડિશા આપેલ પૈકી કોઈ નહીં મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા આપેલ પૈકી કોઈ નહીં મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોવિડ–19માંથી રિકવરી માટે ભારત કયા દેશ સાથે ‘અશ્વગંધા’નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે ? યુ.એ.ઈ અમેરિકા જાપાન યુનાઈટેડ કિંગ્ડમ યુ.એ.ઈ અમેરિકા જાપાન યુનાઈટેડ કિંગ્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2010માં ઉત્તરપ્રદેશમાં જનક્રાંતિ પાર્ટીની રચના કોણે કરી હતી ? શ્રી કલ્યાણ સિંહ શ્રી કમલાપતિ ત્રિપાઠી શ્રી મુલાયમ સિંહ શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી કમલાપતિ ત્રિપાઠી શ્રી મુલાયમ સિંહ શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં વિનોદ કુમારએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? જેવલીન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ જેવલીન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ? અલીગઢ અમેઠી ગોરખપુર આઝમગઢ અલીગઢ અમેઠી ગોરખપુર આઝમગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP