કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે. શ્રી પ્રભાશંકર સોમપૂરા શ્રી ભીખુભાઈ ધામેલીયા શ્રી જે.ડી. પરમાર આપેલ પૈકી કોઈ નહીં શ્રી પ્રભાશંકર સોમપૂરા શ્રી ભીખુભાઈ ધામેલીયા શ્રી જે.ડી. પરમાર આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 73 કિગ્રા 57 કિગ્રા 67 કિગ્રા 49 કિગ્રા 73 કિગ્રા 57 કિગ્રા 67 કિગ્રા 49 કિગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના કેટલા વર્ષ પુરા થયા છે ? 5 વર્ષ 7 વર્ષ 8 વર્ષ 12 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 8 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં 13 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપને પાર કરનારી બીજી ભારતીય કંપની કઈ બની ? TCS MRF ઈન્ફોસિસ WIPRO TCS MRF ઈન્ફોસિસ WIPRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ? શ્રી અભિનવ બિન્દ્રા શ્રી રવી કમાર દહિયા શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી અભિનવ બિન્દ્રા શ્રી રવી કમાર દહિયા શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 13 ઓગસ્ટ, 2021ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોણે ‘રાષ્ટ્રીય વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી’ લોન્ચ કરી છે ? શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી નિતિનભાઈ પટેલ શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી નિતિનભાઈ પટેલ શ્રી અમિતભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP