કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત મધ્ય પ્રદેશના 1,71,000થી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડ વિતરિત કર્યા છે. સ્વામિત્વ યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે શ્રમિકોને રાબસિડીવાળા ઈલેક્ટ્રિક વાહનો પ્રદાન કરવા માટે ‘ગો ગ્રીન’ યોજના શરૂ કરી ? છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) T20 મેચોમાં 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? શિખર ધવન વિરાટ કોહલી રોહિત શર્મા એમ.એસ. ધોની શિખર ધવન વિરાટ કોહલી રોહિત શર્મા એમ.એસ. ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World mental Health Day) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 24 ઓક્ટોબર, 2021ના રોજ ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 50મો 60મો 25મો 70મો 50મો 60મો 25મો 70મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે ?1. મહાત્મા ગાંધીજી2. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી૩. શ્રી ચૌધરી ચરણ સિંહ4. શ્રી રવિશંકર મહારાજયોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP