ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

રતુભાઈ અદાણી
શામળદાસ ગાંધી
મોહોબતખાન
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?

કોચરબ આશ્રમ
શિવાનંદ આશ્રમ
સન્યાસ આશ્રમ
ગાંધી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ?

દ્રાંગકિ
આયુક્ત
મહત્તર
ઉપરિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ?

વસ્તુપાળ
નાગભટ્ટ પ્રથમ
કુમારપાળ
ગોવિંદરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું.
ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP