ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? ચંદુભાઈ બેચરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ? અમદાવાદ વડોદરા નવસારી અમરેલી અમદાવાદ વડોદરા નવસારી અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1949 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1947 ઈ.સ. 1949 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? મોરધારના ડુંગરમાંથી આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી મોરધારના ડુંગરમાંથી આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી બાબુભાઈ જશાભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી બાબુભાઈ જશાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP