વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિસાઈલ "ત્રિશૂલ''ના સંદર્ભે ખરાં વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય.
હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતે કઈ નીતિ અપનાવી છે ?

આપેલ પૈકી કોઇ નહી
પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો
પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ
પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાજસ્થાનમાં આવેલા રાણા પ્રતાપ સાગર કઈ બાબત માટે પ્રખ્યાત છે ?

પરમાણુ શક્તિ મથક તરીકે
તાંબાની ખીણ માટે
પિત્તળના કારખાના માટે
પવનચક્કી માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI) વિશે ખરા વિધાનો ચકાસો.

NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે.
તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP