વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘નાગ’’શું છે ? રડાર છે. એન્ટિ ટેન્ક મિસાઈલ બેલેસ્ટિક મિસાઈલ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ રડાર છે. એન્ટિ ટેન્ક મિસાઈલ બેલેસ્ટિક મિસાઈલ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?i) જાપાનii) ઈઝરાયેલiii) ભારતiv) જર્મનીv) બ્રિટેન i, iii અને v i, iii, iv અને v i અને iii i, ii અને iii i, iii અને v i, iii, iv અને v i અને iii i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિફેન્સ એક્વિઝિશન કમિટિ (DAC)ના અધ્યક્ષ કોણ હોય છે ? કેબિનેટ સચિવ રક્ષામંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કેબિનેટ સચિવ રક્ષામંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "આકાશ", "અસ્ત્ર" અને "નિર્ભય" નામાભિધાન નીચે પૈકી કોને આપવામાં આવેલ છે ? લડાકુ વિમાન મિસાઈલ રડાર સબમરીન લડાકુ વિમાન મિસાઈલ રડાર સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોલર ઈમ્પલ્સ – 2 સૌર પ્લેન ક્યાં દેશનું સૌર પ્લેન છે ? UAE સ્વિટ્ઝર્લૅન્ડ જાપાન નોર્વે UAE સ્વિટ્ઝર્લૅન્ડ જાપાન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોનું સંચાલન કેન્દ્ર કયા રાજયમાં આવેલું છે. આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરલ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરલ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP