ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે ? કચ્છ સાબરકાંઠા જુનાગઢ રાજકોટ કચ્છ સાબરકાંઠા જુનાગઢ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? સોમવાર ગુરુવાર રવિવાર મંગળવાર સોમવાર ગુરુવાર રવિવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયો મોગલ રાજા ગુજરાતને 'હિન્દનું આભૂષણ' માનતો હતો ? બહાદુર શાહ ઝફર અકબર જહાંગીર ઔરંગઝેબ બહાદુર શાહ ઝફર અકબર જહાંગીર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાંચીના સ્તૂપમાં કેટલા સિંહવાળું સિંહર્દશ્ય છે ? પાંચ બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે ? જુનાગઢ તાપી નવસારી સુરત જુનાગઢ તાપી નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? રાણી ઉદયમતી રાણી રૂપમતી મીનળ દેવી નાયિકા દેવી રાણી ઉદયમતી રાણી રૂપમતી મીનળ દેવી નાયિકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP