ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઋગ્વેદમાં નીચેના પૈકી કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે ? સરસ્વતી ચિનાબ ગંગા સિંધુ સરસ્વતી ચિનાબ ગંગા સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? પૂર્વી મહેતા-સિતારવાદક અમિત ઠક્કર-વાયોલિન હેમંત ભટ્ટ-પખાવજ રઝાહુસેનખાન-વીણાવાદક પૂર્વી મહેતા-સિતારવાદક અમિત ઠક્કર-વાયોલિન હેમંત ભટ્ટ-પખાવજ રઝાહુસેનખાન-વીણાવાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ? 12 વર્ષ 4 વર્ષ 10 વર્ષ 8 વર્ષ 12 વર્ષ 4 વર્ષ 10 વર્ષ 8 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ? વિક્રમ શેઠ સલમાન રશ્દી વી. એસ. નાયપોલ આર. કે. નારાયણ વિક્રમ શેઠ સલમાન રશ્દી વી. એસ. નાયપોલ આર. કે. નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લાવણી" એ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે ? કેરળ બિહાર મહારાષ્ટ્ર ગુજરાત કેરળ બિહાર મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP