વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ? ચોથું સાતમું પાંચમું ત્રીજું ચોથું સાતમું પાંચમું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલ કલ્પક્કમ પરમાણું પ્લાન માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ? ફ્રાન્સ રશિયા આપેલ માંથી એક પણ નહીં અમેરિકા ફ્રાન્સ રશિયા આપેલ માંથી એક પણ નહીં અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફેસબુક દ્વારા અંતરિયાળ પ્રદેશોમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા સૌર ઊર્જા સંચાલિત ડ્રોનની પ્રાયોગિક ઉડાન કરવામાં આવી છે. તેને શું કહેવાય છે ? પ્રુવર એકિલ સેક્વિઅર તુસ્કર પ્રુવર એકિલ સેક્વિઅર તુસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે પોતાનું સૌથી મોટું ટેલિસ્કોપ એરિજ (ARIES) ક્યાં દેશની મદદથી સ્થાપિત કર્યું છે ? ફ્રાન્સ USA કેનેડા બેલ્જિયમ ફ્રાન્સ USA કેનેડા બેલ્જિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO India project) દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે ? પૃથ્વી ઉપરના જળસ્ત્રોત ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર જળવાયું પરિવર્તનની તહેર ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો પૃથ્વી ઉપરના જળસ્ત્રોત ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર જળવાયું પરિવર્તનની તહેર ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV C 34 એ નવો વિક્રમ સ્થાપ્યો. શા માટે ? સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP