વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પવન ઊર્જા પેદા કરનાર ટાવરની ઊંચાઈ તેમજ પવનની ગતિમાં કોઈ જ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદિત થતી ઊર્જા ચાર ગણી કરવી હોય તો પાંખીયાની ત્રિજ્યામાં કેટલા ગણો વધારો કરવો પડે ?

બે ગણો
આઠ ગણો
અડધી કરવી પડે
ચાર ગણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જાહેર કરેલ અહેવાલ મુજબ ભારતમાં મોબાઈલ કાર્ડ ધારકોની સંખ્યા 100 કરોડ (1 અજબ)ને પાર કરી ચૂકી છે એ સંદર્ભે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
સક્રિય સીમકાર્ડની દૃષ્ટિએ કેરળ પ્રથમ સ્થાને છે.
આપેલ બંને
દેશમાં વોડાફોન કંપની પાસે સૌથી વધુ ગ્રાહકો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓપરેશન સ્માઈલ- IIનો મૂલ લક્ષ્ય ક્યો છે ?

હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ
ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન
આપેલ પૈકી કોઈ નહીં
વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP