ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સૌથી પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી ?

મુસલીપટ્ટમ્
સુરત
કલકત્તા
પોંડિચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ?

હીરાનંદ શાસ્ત્રી
રમેશ જમીનદાર
હસમુખ સાંકળીયા
હરિભાઈ ગોદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું.
આપેલ પૈકી કોઈ નહીં
ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

મહુવાનો ગોહિલ રાજવંશ
લાઠીનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ?

વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય
સોમનાથ પાટણનું વાજા રાજ્ય
ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય
ઘૂમલીનું જેઠવા રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP