Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેમાંથી કયું લીપ વર્ષ નથી ? 2008 19080 440 1800 2008 19080 440 1800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ? સીરભંગ પ્રક્રિયા મેગ્માનું તાપમાન ભૂકંપની તીવ્રતા ભૂકંપની વ્યાપકતા સીરભંગ પ્રક્રિયા મેગ્માનું તાપમાન ભૂકંપની તીવ્રતા ભૂકંપની વ્યાપકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 400 + 50 + 3000 – 200 + 6 3156 3356 3656 3256 3156 3356 3656 3256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કઈ સંખ્યા સૌથી મોટી છે ? -20 -10 -40 -30 -20 -10 -40 -30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ? સાદી ઈજા ખૂનનો પ્રયત્ન ગંભીર ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા સાદી ઈજા ખૂનનો પ્રયત્ન ગંભીર ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 2020 ની ઓલમ્પિક રમતો કયા શહેરમાં યોજનાર છે ? વોશિંગ્ટન મોસ્કો શાંઘાઈ ટોકીયો વોશિંગ્ટન મોસ્કો શાંઘાઈ ટોકીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP