ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ભીમદેવ સોલંકી પહેલો
વિજય દેવ
ભીમદેવ સોલંકી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી.
કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા.
આપેલ તમામ
તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ?

લેડી વિલ્સન મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ
વોટ્સન મ્યુઝિયમ
એમ.એસ. યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે.

રામજીભાઈ છાતપર
રતિલાલ કાંસોદરિયા
કાન્તિ પટેલ
પિરાજી સાગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ?

ગ્રામ લક્ષ્મી
ઝંઝાવાત
ભારેલો અગ્નિ
દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP