કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં અફઘાનિસ્તાન યુધ્ધ વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા. જેને કયું નામ આપવામાં આવ્યું છે ? ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન મૈત્રી ઓપરેશન સુકૂન ઓપરેશન વિજય ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન મૈત્રી ઓપરેશન સુકૂન ઓપરેશન વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી કલ્યાણ સિંહ ઉત્તરપ્રદેશ રાજ્યની કઈ વિધાનસભા સીટ પરથી સૌથી વધુ વખત જીત્યા છે ? નોઈડા રામપુર અત્રોલી વારાણસી નોઈડા રામપુર અત્રોલી વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ? 96 કરોડ 85 કરોડ 102 કરોડ 110 કરોડ 96 કરોડ 85 કરોડ 102 કરોડ 110 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ધોળાવીરા ભારતનું ___ મું અને ગુજરાતનું ___ મું વિશ્વ વિરાસત સ્થળ બન્યું. 40, 3 39, 3 39, 4 40, 4 40, 3 39, 3 39, 4 40, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ? તેમનું કોઈ મુખ્ય મથક નથી દિલ્હી મુંબઈ રિયો-ડિ-જાનેરો તેમનું કોઈ મુખ્ય મથક નથી દિલ્હી મુંબઈ રિયો-ડિ-જાનેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા ક્યા દેશ પાસેથી AK-103 રાઈફલ ખરીદવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP