Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મીણબત્તી - મીણ તો કાગળ ___ ? પસ્તી વૃક્ષ લખવું ચોપડી પસ્તી વૃક્ષ લખવું ચોપડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પેન્સિલમાં શું વપરાય છે ? ગ્રેફાઇટ ફોસ્ફરસ કોલસો સિલીકોન ગ્રેફાઇટ ફોસ્ફરસ કોલસો સિલીકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે. મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઇએ. મહિલાની ધરપકડ કોઇ પણ સમયે ( દિવસે કે રાત્રે ) કરવા માટે કોઇની પૂર્વ પરવાનગીની જરૂર નથી. મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં. મહિલાની ધરપકડ ફકત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઇએ. મહિલાની ધરપકડ કોઇ પણ સમયે ( દિવસે કે રાત્રે ) કરવા માટે કોઇની પૂર્વ પરવાનગીની જરૂર નથી. મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં. મહિલાની ધરપકડ ફકત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'પંચ તંત્ર' ના રચયિતા કોણ છે ? કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ચાણકય કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ચાણકય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રાજા રામમોહન રાય રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી. કાળિયાર નીલગાય સિંહ વાઘ કાળિયાર નીલગાય સિંહ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP