ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? રણછોડદાસ દયારામ મહીપતરામ રૂપરામ સૂરદાસ રણછોડદાસ દયારામ મહીપતરામ રૂપરામ સૂરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સૌરાષ્ટ્રનું પેરીસ' તરીકે કયુ શહેર ઓળખાય છે ? મોરબી રાજકોટ ભાવનગર જામનગર મોરબી રાજકોટ ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદરોની ઉપજ લખી આપી હતી. હરિદાસ શેઠ ખુશાલદાસ શેઠ વીરચંદદાસ શાંતિદાસ ઝવેરી હરિદાસ શેઠ ખુશાલદાસ શેઠ વીરચંદદાસ શાંતિદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વસ્તુપાળ અને તેજપાળે આબુ પર બંધાવેલ લુણ વસહીના સ્થપતિ કોણ હતા ? એક પણ નહીં કીર્તિદેવ કીર્તિધર શોભનદેવ એક પણ નહીં કીર્તિદેવ કીર્તિધર શોભનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1973 1978 1988 1984 1973 1978 1988 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ? ભીમા -II કુમારપાળ ભીમા -I કર્ણદેવ ભીમા -II કુમારપાળ ભીમા -I કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP