Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યકિતને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જેતે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યકિતને રજૂ કરવાનો રહે છે ? 24 કલાક 50 કલાક 12 કલાક 48 કલાક 24 કલાક 50 કલાક 12 કલાક 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? મોરારજી દેસાઇ નરેન્દ્ર મોદી સરદાર પટેલ જવાહરલાલ નહેરૂ મોરારજી દેસાઇ નરેન્દ્ર મોદી સરદાર પટેલ જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વાઇન ફલુ કયા વાયરસથી ફેલાય છે. H1 N1 B1 N1 C1 D1 T1 N1 H1 N1 B1 N1 C1 D1 T1 N1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ? આપેલ પૈકી કોઈ નહીં અડધી સાબિત સાબિત ન થયેલી સાબિત થયેલી આપેલ પૈકી કોઈ નહીં અડધી સાબિત સાબિત ન થયેલી સાબિત થયેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અંબાજી તીર્થધામ કઇ પર્વતમાળામાં આવેલું છે ? પૂર્વઘાટ પશ્ચિમઘાટ અરવલ્લી સહ્યાદ્રી પૂર્વઘાટ પશ્ચિમઘાટ અરવલ્લી સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP