ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?

બાબુભાઈ જશાભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
છબીલદાસ મહેતા
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ?

અજીતનાથ, સુપાર્શ્વનાથ
મલ્લીનાથ, પાર્શ્વનાથ
મહાવીર સ્વામી, નેમીનાથ
ઋષભદેવ, ધર્મનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

સયાજીરાવ-ત્રીજા
જામ રણજીતસિંહ
ભગતસિંહ
કૃષ્ણકુમારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

અહમદશાહ -1
કુત્બુદ્દીન અહમદશાહ
દાઉદ ખાન
મહેમૂદ બેગડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP