Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સી.આર.પી.સી.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 165 સી.આર.પી.સી. કલમ - 161 સી.આર.પી.સી. કલમ - 171 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 165 સી.આર.પી.સી. કલમ - 161 સી.આર.પી.સી. કલમ - 171 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી (dockyard) મળી આવેલ છે ? વલભી ધોળાવીરા લોથલ હડપ્પા વલભી ધોળાવીરા લોથલ હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'લાફીંગ ગેસ' ( Laughing gas ) એટલે કયો વાયુ ? નાઇટ્રસ ઓકસાઇડ હાઇડ્રોજન પરોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ કાર્બન મોનોકસાઇડ નાઇટ્રસ ઓકસાઇડ હાઇડ્રોજન પરોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ કાર્બન મોનોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયની સીમા ગુજરાતને અડતી નથી ? છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ? નાઇટ્રોજન નિયોજન કાર્બન મોનોકસાઇડ કાર્બન ડાયોકસાઇડ નાઇટ્રોજન નિયોજન કાર્બન મોનોકસાઇડ કાર્બન ડાયોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) CPUનું પૂરું નામ શું છે ? સેન્ટ્રલ પરફેકટ યુનિટ સેન્ટ્રલ પબ્લીક યુનિટ સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટ્રલ પરફેકટ યુનિટ સેન્ટ્રલ પબ્લીક યુનિટ સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP