ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? રાજપીપળા પંચમહાલ ભાવનગર દાહોદ રાજપીપળા પંચમહાલ ભાવનગર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનારા નાણામંત્રી ? વજુભાઈ વાળા સનત મહેતા છબીલદાસ મહેતા અશોક ભટ્ટ વજુભાઈ વાળા સનત મહેતા છબીલદાસ મહેતા અશોક ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? અસહકાર આંદોલન નવનિર્માણ આંદોલન હિંદ છોડો આંદોલન ઝંડા સત્યાગ્રહ અસહકાર આંદોલન નવનિર્માણ આંદોલન હિંદ છોડો આંદોલન ઝંડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ કયા વર્ષે છપ્પનિયો દુકાળ પડ્યો હતો ? 1900 1939 1907 1956 1900 1939 1907 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ? 1924 1928 1930 1926 1924 1928 1930 1926 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્તંભતીર્થ એટલે ? વડનગર સિદ્ધપુર ભૂજ ખંભાત વડનગર સિદ્ધપુર ભૂજ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP