ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? આર. એમ. પટેલ પ્રવીણ લહેરી કૈલાશનાથન ડૉ.પી.કે.દાસ આર. એમ. પટેલ પ્રવીણ લહેરી કૈલાશનાથન ડૉ.પી.કે.દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ? ભીમા -II કુમારપાળ ભીમા -I કર્ણદેવ ભીમા -II કુમારપાળ ભીમા -I કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? ઇન્દુલાલ યાજ્ઞિક મણિલાલ દોશી શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક મણિલાલ દોશી શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાંસ્યયુગીન સભ્યતા દરમિયાન પાણી સંઘરવાની અને તેના નિકાલની ઉત્તમ વ્યવસ્થા કયાં જોવા મળે છે ? હડપ્પા કાલીબંગા લોથલ ધોળાવીરા હડપ્પા કાલીબંગા લોથલ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ? મહેસૂલ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ ખંડણી લશ્કરી ખર્ચ મહેસૂલ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ ખંડણી લશ્કરી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું ? વેપાર ખેતી આપેલ તમામ સમુદ્ર વેપાર ખેતી આપેલ તમામ સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP