ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?

અમરસિંહ ચૌધરી
શંકરસિંહ વાઘેલા
માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું.

26 જાન્યુઆરી, 1950
16 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1948
15 ફેબ્રુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન
હંસાઉલી-અસાઈત ઠાકર
પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ?

વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ
ભૂદાન સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

વેડછી આશ્રમ
કોચરબ આશ્રમ
ગાંધી આશ્રમ
કીર્તિ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા
આપેલ તમામ
ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા
ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP