સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 177 થી 307 વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે 17 વડે નિશેષ ભાગી શકાય ? 7 9 6 8 7 9 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.156 × 10⁷ 3.056 × 10⁶ 3.665 × 10⁵ 3.556 × 10⁸ 3.156 × 10⁷ 3.056 × 10⁶ 3.665 × 10⁵ 3.556 × 10⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 1,11,111 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ? 87 67 73 37 87 67 73 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 100 સુધીની સંખ્યાઓમાં 2 વડે ભાગી શકાતી સંખ્યાઓ 2, 4, 6, ......100 છે. કુલ 50 સંખ્યાઓ થાય તો તેમનો સ૨વાળો કેટલો થાય ? 2750 2550 2650 2850 2750 2550 2650 2850 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય. 7058 3024 1008 2016 7058 3024 1008 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 9999 9828 4912 9900 9999 9828 4912 9900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP