ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું.

ગોપાળરાવ તાંબે
ગોવિંદરાવ
સયાજીરાવ ગાયકવાડ
ખંડેરાવ દાભાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?

શંકરલાલ બેંકર
અનસુયાબેન
નરહરિ પરીખ
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

ભારત છોડો
સવિનય કાનૂન ભંગ
કિસાન મજદૂર આંદોલન
આઝાદ હિન્દ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ?

સિદ્ધરાજ જયસિંહ
વનરાજ ચાવડો
કુમારપાળ
ભીમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?

ઈલા ભટ્ટ
મૃદુલા સારાભાઈ
મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને
પુષ્પાબહેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP