Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?

640 કિ.મી.
540 કિ.મી.
800 કિ.મી.
740 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતનો પ્રમાણ સમય લંડન કરતાં સાડા પાંચ કલાક આગળ છે. પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતાં અડધો કલાક પાછળ છે. લંડનમાં સાંજના સાડા પાંચ વાગ્યા હશે ત્યારે પાકિસ્તનમાં કેટલા વાગ્યા હશે ?

દિવસના સાડા બાર
રાત્રીના સાડા દસ
રાત્રીના સાડા અગિયાર
દિવસના અગિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
તેમાંથી તાંબું મેળવવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP