Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
હૃદય કયા તંત્રનો ભાગ છે ?

ઉત્સર્ગ તંત્ર
પ્રજનન તંત્ર
રૂધિરાભિસરણ તંત્ર
શ્વસન તંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણી કયા ઘટક તત્ત્વોનું બનેલું છે ?

ઓકિસજન અને ભેજ
ઓકિસજન અને નાઇટ્રોજન
ઓકિસજન અને હાઇડ્રોજન
ઓકિસજન અને કાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP