ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - ગાભરી શ્રધ્ધા ભયભીત અજાણી હોડી શ્રધ્ધા ભયભીત અજાણી હોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? મુરદાલ નબળુ કાચુ મરેલ મુરદાલ નબળુ કાચુ મરેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કપાળે પરસેવો વળવો - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. કસરત કરવી મહેરબાની હોવી હાથ મસ્તક પર હોવા ખૂબ મહેનત કરવી કસરત કરવી મહેરબાની હોવી હાથ મસ્તક પર હોવા ખૂબ મહેનત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ? સ્થિતિ બદલાઈ જવી નિષ્ફળતા મળવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી સ્થિતિ બદલાઈ જવી નિષ્ફળતા મળવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો. યામિની સૂર્ય આકાશ શશી યામિની સૂર્ય આકાશ શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જડમૂળથી ઉખેડી નાખવું' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઝાડના મૂળિયા નાશ પામવા ઝાડના મૂળિયાને ચગદી નાખવા ઝાડના મૂળિયા ખેંચી નાખવા સમૂળગો નાશ કરવો ઝાડના મૂળિયા નાશ પામવા ઝાડના મૂળિયાને ચગદી નાખવા ઝાડના મૂળિયા ખેંચી નાખવા સમૂળગો નાશ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP