તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. - ક્યમ

કેમ
કાળુ
કડુ
કાયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
'ઠાપોટ' તળપદો શબ્દ છે. જેનો અર્થ શોધો.

નથણી
ટપલી
નઠારું
થરથરાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો : આવરો

ઓવારો
આવક
ઓકાત
આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દ 'સાંસા'નું શિષ્ટ રૂપ જણાવો.

સાસુ
શ્વાસ
તંગી
સંસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : હરવર

લક્ષ
ચંચળ
હરહંમેશ
બેધ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP