ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય
સત્યના પ્રયોગો
હિન્દ સ્વરાજ
રખડવાનો આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

બળવંત મહેતા
મહિપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP