કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિક્સમાં ડિસ્ક થ્રોમાં યોગેશ કથુરિયાએ કયો મેડલ જીત્યો ? આપેલ પૈકી કોઈ નહીં ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ આપેલ પૈકી કોઈ નહીં ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીત સિંહની પ્રતિમાને એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠને તોડફાડ કરી હતી ? લાહોર કિલ્લામા લાલ કિલ્લામા બાગસર કિલ્લામા માલોટ કિલ્લામા લાહોર કિલ્લામા લાલ કિલ્લામા બાગસર કિલ્લામા માલોટ કિલ્લામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકાર કઈ સંસ્થાના સહયોગથી એનિમેશન, વિઝયુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ માટે સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના કરશે ? IIT ખડગપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT ખડગપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ? આઝમગઢ અલીગઢ અમેઠી ગોરખપુર આઝમગઢ અલીગઢ અમેઠી ગોરખપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ડુરંડ કપની 130મી આવૃતિનું આયોજન કરવામાં આવશે ? કોલકતા મુંબઈ ચેન્નાઈ ઈન્દોર કોલકતા મુંબઈ ચેન્નાઈ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં 13 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપને પાર કરનારી બીજી ભારતીય કંપની કઈ બની ? TCS ઈન્ફોસિસ MRF WIPRO TCS ઈન્ફોસિસ MRF WIPRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP