ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે ? કલમ 133-એ કલમ 140-એ કલમ 130-એ કલમ 120-એ કલમ 133-એ કલમ 140-એ કલમ 130-એ કલમ 120-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ ભારતીય સિક્કો બનાવટી છે તેમ જાણ હોવા છતાં તેને પોતાની પાસે રાખવો તે IPC ની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 243 કલમ 143 કલમ 24O કલમ 140 કલમ 243 કલમ 143 કલમ 24O કલમ 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) વ્યાભિચારી કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 497 કલમ 499 કલમ 328 કલમ 485 કલમ 497 કલમ 499 કલમ 328 કલમ 485 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) રાજ્ય સેવકની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ દર્શાવામાં આવેલ છે ? કલમ - 36 કલમ - 21 કલમ - 24 કલમ - 18 કલમ - 36 કલમ - 21 કલમ - 24 કલમ - 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનામાં મદદગારી કઈ કઈ રીતે થઈ શકે છે ? કાવતરા દ્વારા આપેલ તમામ ઉશ્કેરણી દ્વારા મદદ દ્વારા કાવતરા દ્વારા આપેલ તમામ ઉશ્કેરણી દ્વારા મદદ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં બળાત્કારની વ્યાખ્યાનો સમાવેશ થાય છે ? કલમ 376 કલમ 392 કલમ 333 કલમ 381 કલમ 376 કલમ 392 કલમ 333 કલમ 381 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP