ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) હુલ્લડની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 146 કલમ 138 કલમ 144 કલમ 153 કલમ 146 કલમ 138 કલમ 144 કલમ 153 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ઉચાપત બદલ કઈ કલમમાં શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 303 કલમ 414 કલમ 403 કલમ 315 કલમ 303 કલમ 414 કલમ 403 કલમ 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ચૂંટણીમાં અનુચિત લાગવગ વાપરવા બદલ IPC ની કઈ કલમ હેઠળ ગુનો નોધવામાં આવશે ? કલમ 171 - C કલમ 171 - A કલમ 171 - B કલમ 171 - D કલમ 171 - C કલમ 171 - A કલમ 171 - B કલમ 171 - D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 120-એ કલમ 121 કલમ 120 કલમ 120-બી કલમ 120-એ કલમ 121 કલમ 120 કલમ 120-બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોમી, જાતિ કે વંશીય હિંસા દરમ્યાન કરવામાં આવેલા બળાત્કાર બદલ IPC ની કલમ -376 મુજબ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP