ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 299 કલમ 199 કલમ 399 કલમ 499 કલમ 299 કલમ 199 કલમ 399 કલમ 499 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષીના ગુનાના કેટલા અપવાદો છે ? દસ છ પાંચ આઠ દસ છ પાંચ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોમી, જાતિ કે વંશીય હિંસા દરમ્યાન કરવામાં આવેલા બળાત્કાર બદલ IPC ની કલમ -376 મુજબ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશ કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 436 કલમ 433 કલમ 456 કલમ 442 કલમ 436 કલમ 433 કલમ 456 કલમ 442 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 300 કલમ 200 કલમ 302 કલમ 310 કલમ 300 કલમ 200 કલમ 302 કલમ 310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ઉચાપત બદલ કઈ કલમમાં શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 403 કલમ 414 કલમ 315 કલમ 303 કલમ 403 કલમ 414 કલમ 315 કલમ 303 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP