ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર અટકાયતના ગુનામાં કઈ અલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 349 કલમ 331 કલમ 339 કલમ 340 કલમ 349 કલમ 331 કલમ 339 કલમ 340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે ? કલમ 48 કલમ 76 કલમ 52 કલમ 63 કલમ 48 કલમ 76 કલમ 52 કલમ 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 181 કલમ 201 કલમ 211 કલમ 197 કલમ 181 કલમ 201 કલમ 211 કલમ 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખથી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 12 મહિના 6 મહિના 9 મહિના 3 મહિના 12 મહિના 6 મહિના 9 મહિના 3 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 120 કલમ 121 કલમ 120-બી કલમ 120-એ કલમ 120 કલમ 121 કલમ 120-બી કલમ 120-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકાર છે ? પાંચ ત્રણ બે છ પાંચ ત્રણ બે છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP