ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવીની ભવાઈ' ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કાળુંનું પાત્ર કોણે ભજવ્યું છે ?

અરવિંદ રાઠોડ
નરેશ કનોડિયા
અરવિંદ ત્રિવેદી
ઉપેન્દ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
નરસિંહરાવ દિવેટીયા
સંત પુનિત મહારાજ
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

કાળચક્ર
વેવિશાળ
સૌરાષ્ટ્રની રસધાર
સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP