ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

એન્ટવ ચેખોવ
કવિ પુટપ્પા
કે. શિવરામ કર્નાથ
ગીરીશ કર્નાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

દયારામ
ભાલણ
પ્રેમાનંદ
નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ?

જયંત પાઠક
બ. ક. ઠાકોર
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP