સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ? નિષ્પાપ નિષ્કલંક રજોગુણ સ્વચ્છ નિષ્પાપ નિષ્કલંક રજોગુણ સ્વચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.વૃથા વૃદ્ધ ફોગટ વાજ વૃક્ષ વૃદ્ધ ફોગટ વાજ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામણ જંગલ કામિની આનન કામણ જંગલ કામિની આનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આનન વદન દીદાર સદન આનન વદન દીદાર સદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પરિવેષ્ટન પરિયટ ઢાંકણ આચ્છાદન પરિવેષ્ટન પરિયટ ઢાંકણ આચ્છાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. મધ્યાહ્ન યામિની નિશીથ સાયં મધ્યાહ્ન યામિની નિશીથ સાયં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP