વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદન બાબતે નીચેના રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો. રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "મેઘા-ટ્રોપિકસ" (Megha - tropiques) એ કયા બે દેશ વચ્ચેનો સહયોગી સેટેલાઈટ પ્રોજેક્ટ છે ? ભારત અને યુએસએ ભારત અને ફ્રાન્સ ભારત અને જાપાન ભારત અને રશિયા ભારત અને યુએસએ ભારત અને ફ્રાન્સ ભારત અને જાપાન ભારત અને રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ" (National Statistics Day)ની ઉજવણી કયારે થાય છે ? 18 ઓગસ્ટ 22 જૂન 29 જૂન 24 ડિસેમ્બર 18 ઓગસ્ટ 22 જૂન 29 જૂન 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ' (TIFR)ના સંસ્થાપક કોણ હતા ? સી.વી. રામન રાજા રમન્ના હોમી જહાંગીર ભાભા હોમી સેઠના સી.વી. રામન રાજા રમન્ના હોમી જહાંગીર ભાભા હોમી સેઠના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી અંગે ખરા વિધાનો પસંદ કરો. આ સંસ્થા ઊર્જામંત્રાલય અંતર્ગત આવે છે. સંસ્થા દ્વારા સરકારી સંસ્થાઓનું એનર્જી ઓડિટ કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ સંસ્થા ઊર્જામંત્રાલય અંતર્ગત આવે છે. સંસ્થા દ્વારા સરકારી સંસ્થાઓનું એનર્જી ઓડિટ કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP