વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો. આ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up' પહેલ કરી હતી. આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા સાથે સંકળાયેલી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up' પહેલ કરી હતી. આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા સાથે સંકળાયેલી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) DRDO નું પૂરું નામ શું છે ? Defence Research and Defence Operations Defence Recruitment and Development Organisation Defence Research and Development Organisation Defence Rocket and Development Organisation Defence Research and Defence Operations Defence Recruitment and Development Organisation Defence Research and Development Organisation Defence Rocket and Development Organisation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “ધનુષ'' કઈ મિસાઈલનું નૌસેના સંસ્કરણ(Naval Version) છે ? ત્રિશૂલ નાગ પૃથ્વી અસ્ત્ર ત્રિશૂલ નાગ પૃથ્વી અસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તા. 15 ફેબ્રુઆરી 2017 ના રોજ "ઈસરો" દ્વારા એકી સાથે કેટલાં ઉપગ્રહો તરતા મુકેલા હતા ? 104 102 105 103 104 102 105 103 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફાલ્કન - 9 રોકેટ વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ બંને ફાલ્કન - 9 રોકેટનો વિકાસ નાસા દ્વારા કરાયેલો છે. ફાલ્કન - 9 વર્ટિક્લી ટેક ઓફ તથા વર્ટિક્લ લેન્ડીંગ કરનારું 229.6 ફૂટ લંબાઈ ધરાવતું રોકેટ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ફાલ્કન - 9 રોકેટનો વિકાસ નાસા દ્વારા કરાયેલો છે. ફાલ્કન - 9 વર્ટિક્લી ટેક ઓફ તથા વર્ટિક્લ લેન્ડીંગ કરનારું 229.6 ફૂટ લંબાઈ ધરાવતું રોકેટ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS મોરમુગાઓ વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં INS મોરમુગાઓ કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. INS મોરમુગાઓનો વિકાસ પ્રોજેક્ટ-15 B હેઠળ કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં INS મોરમુગાઓ કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. INS મોરમુગાઓનો વિકાસ પ્રોજેક્ટ-15 B હેઠળ કરવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP