Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

26 સપ્ટેમ્બર
02 ઓક્ટોબર
24 સપ્ટેમ્બર
24 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ?

હરિણી
શિખરિણી
પૃથ્વી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP