કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 18થી 60 વર્ષની મહિલાઓને ઈન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિના ભાગરૂપે દર મહિને રૂ.1500 આપવાનો નિર્ણય કર્યો ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-2021માં નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ? મણિપુર ત્રિપુરા નાગાલેન્ડ સિક્કિમ મણિપુર ત્રિપુરા નાગાલેન્ડ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? અરબ સાગર દક્ષિણ ચીન સમુદ્ર આંદામાન સાગર બંગાળની ખાડી અરબ સાગર દક્ષિણ ચીન સમુદ્ર આંદામાન સાગર બંગાળની ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 3 મે 8 મે 5 મે 2 મે 3 મે 8 મે 5 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ રેડ ક્રોસ દિવસ (World Red Cross Day) ક્યારે મનાવાય છે ? 8 મે 9 મે 11 મે 6 મે 8 મે 9 મે 11 મે 6 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP