કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ક્યા રાજ્યમાં બાળ લગ્ન પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 1,800થી વધુ લોકોની ધરપકડ કરી છે ?

કર્ણાટક
બિહાર
આસામ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24ની સાત પ્રાથમિકતા એટલે કે સપ્તઋષિ છે. તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
1. સર્વસમાવેશક વિકાસ
2. છેવાડાના માનવી સુધી પહોંચવું
3. માળખાગત સુવિધા અને રોકાણ
4. અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો
5. પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ
6. યુવાશક્તિ
7. નાણાકીય ક્ષેત્ર

માત્ર 2
માત્ર 6
માત્ર 4
એક્પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા ?

ગીતા ગોપી
સંગીતા વિષેન
સોનિયા ગોકાણી
વૈભવી નાણાવટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે.
આપેલ બંને
HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાંથી ભારતનો સૌથી મોટો લિથિયમનો ભંડાર મળી આવ્યો ?

રાજસ્થાન
જમ્મુ-કાશ્મીર
સિક્કિમ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય આબકારી દિવસ (Central Excise Day) ક્યારે મનાવાય છે ?

21 ફેબ્રુઆરી
24 ફેબ્રુઆરી
23 ફેબ્રુઆરી
22 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP